- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
એન્ડોથેસિયમ (તંતુમય સ્તર) અને પોષક સ્તર ના સ્થાન અને કાર્ય જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
એન્ડોથેસિયમ
સ્થાન $:$ પરાગાશયની દીવાલમાં મધ્યસ્તર છે.
કાર્ય $:$ રક્ષણ અને પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે.
પોષકસ્તર
સ્થાન $:$ પરાગાશયની દીવાલનું સૌથી અંદરનું સ્તર છે.
કાર્ય $:$ વિકસિત પરાગરજને પોષણ પૂરું પાડે છે.
Standard 12
Biology